Gujarat News

Browse the latest gujarat news and updates

જીટીયુની વિવિધ વિદ્યાશાખાના ૩૬,૯૩૫ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૭ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા
Gujarat267 days ago

જીટીયુની વિવિધ વિદ્યાશાખાના ૩૬,૯૩૫ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૭ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના ૧૫મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

ધંધો બંધ થશે તો દારૂ વેચીશું! પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી
Gujarat271 days ago

ધંધો બંધ થશે તો દારૂ વેચીશું! પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી

સમાજે લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકતા સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં રોષ

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ ર્નિણય
Gujarat271 days ago

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ ર્નિણય

મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જાેગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરાયા
Gujarat271 days ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરાયા

આશીર્વાદ ફાઉન્ડેશને વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયાના મંત્રને મહિલા આરોગ્ય સાથે જાેડીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે

ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે : નીતિન પટેલ
Gujarat277 days ago

ભૂતકાળને ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે : નીતિન પટેલ

ઔરંગઝેબ અને ગઝની જેવા આક્રમણખોરો હિન્દુ ધર્મને કાયમી નુકસાન પહોંચાડી શક્યા નથી : નીતિન પટેલ

ગૂગલ પર ટાર્ગેટ સર્ચ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
Gujarat277 days ago

ગૂગલ પર ટાર્ગેટ સર્ચ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

આંતરરાજ્ય ગેંગના ૪ આરોપીઓને અલથાણથી ઝડપ્યા છે હૈદરાબાદ, દિલ્હી અને નોઇડામાં પણ ચોરી કરી છે

વાપીથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ચલાવતો આરોપી ઝડપાયો
Gujarat277 days ago

વાપીથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ચલાવતો આરોપી ઝડપાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે ગુજરાતભરમાં વ્યાપક નેટવર્ક ઊભું કર્યું હતું

ગુજરાત ઠૂંઠવાયું: નલિયા ૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat283 days ago

ગુજરાત ઠૂંઠવાયું: નલિયા ૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી

ગાંધીનગરમાં રોગચાળો, એક બાળકનું શંકાસ્પદ મોત
Gujarat284 days ago

ગાંધીનગરમાં રોગચાળો, એક બાળકનું શંકાસ્પદ મોત

સવિલ હોસ્પિટલમાં દર્દીઓનો એવો ધસારો છે કે બેડ ખૂટી પડ્યા છે અને તાત્કાલિક ધોરણે વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં ભાગ લેશે
Gujarat284 days ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં ભાગ લેશે

આ પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વ હેઠળ વર્ષભર ચાલનારા કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવશે

દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્રને સૂચિત કરતા અમિત શાહ
Gujarat285 days ago

દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્રને સૂચિત કરતા અમિત શાહ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેકટરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપતા અમિત શાહ

ગુજરાતમાં તોલમાપ તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી
Gujarat285 days ago

ગુજરાતમાં તોલમાપ તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી

૨૫ જિલ્લાઓમાં 370 સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસ કરાઈ

કતારગામ-અમરોલી બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે
Gujarat285 days ago

કતારગામ-અમરોલી બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો અને બ્રિજ નિર્માણ સાથે જાેડાયેલા કોન્ટ્રાક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થશે
Gujarat287 days ago

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થશે

ભક્તો સરળતાથી અને ઝડપથી માતાજીના દર્શન કરી શકે તેવી લાઈન વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવશે

ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા વર્ષે ૪૯૭ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
Gujarat287 days ago

ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા વર્ષે ૪૯૭ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે SIR અને ઓટો હબ તરીકે ઉભરી આવ્યો છે

ગુજરાતમાં હાર્ટ જમાવી દે તેવી આકરી ઠંડીની આગાહી કરાઈ
Gujarat298 days ago

ગુજરાતમાં હાર્ટ જમાવી દે તેવી આકરી ઠંડીની આગાહી કરાઈ

આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો સીધો ઘટાડો થવાનો છે અને ગુજરાતીઓ કહેતા જાેવા મળશે