
ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી હતી
Browse the latest national news and updates

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવમાં જ હતું

આ દુર્ઘટના આહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અગવરી ગામ પાસે નેશનલ હાઈવે ૩૨૫ પર બની હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં

ભારતે ૭૨ કલાકમાં એક્સ પાસેથી રિપોર્ટ માગ્યો હતો

રાજસ્થાનમાં રણ પ્રદેશમાં વધારો થશે, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે

‘ભૂલ ભુલૈયા’,‘હૈ બેબી’‘થેંક યુ’ અને ૨૦૧૯માં ‘મિશન મંગલમ’ બાદ વિદ્યા અને અક્ષયની જાેડી ફરી સાથે જાેવા મળશે

કુલ રૂપિયા ૧૦,૧૮,૮૬,૯૫૫ અને રૂપિયા ૧૬,૮૩,૬૭૩ વિદેશી ચલણમાં ૨૬ અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા

અધિકારીઓએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે

૫ રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

આ વધારાની એક્સાઈઝ ડ્યૂટી ૪૦ ટકા જીએસટીથી અલગ છે, પાન મસાલા પર કેન્દ્ર સરકારે સેસ પણ લગાવ્યો છે

૫ ફેઝમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેનની શરૂઆત થશે

ડિસેમ્બર ૨૦૨૫ માં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક 1.2 ટકા વધીને રૂ.1.22 લાખ કરોડથી વધુ થઈ ગઈ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેશે : અમદાવાદમાં પતંગ મહોત્સવ ઉદ્ઘાટન, વિકાસકામોની સમીક્ષા કરશે

ગુજરાત સહિત સમગ્ર ભારત-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે

જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે

રાજનાથ સિંહની અદ્યક્ષતામાં પ્રસ્તાવને મંજૂરી મળી

પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો ર્નિણય લીધો

ભારત સરકારનું સન્માન કરું છું : લલિત મોદી

હાઈકોર્ટે દોષિત સેંગરની આજીવન કેદની સજા રદ કરી હતી અને તેમને શરતી જામીન આપ્યા હતા : CBI એ આ ર્નિણયને સુપ્રીમમાં પડકાર્યો હતો

ગાંધીનગરના ચ-૩ સર્કલ પર નિર્માણ થયેલી અટલ બિહારીજીની પ્રતિમાનું અનાવરણ કરીને ગુડ ગવર્નન્સ ડેની શરૂઆત કરાવી હતી

રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોળતા મોત નિપજ્યા

કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે

વડાપ્રધાન મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું

આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બની જ્યારે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થઈ

ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે

રાજ્યભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા પોલીસના વડાઓ તેમજ વિવિધ વિશેષ શાખાના અધિકારીઓ હાજર રહ્યા છે

મોટા સૌર પાર્ક, પવન ઉર્જા પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેન્શન ઓવરહેડ પાવર લાઇનોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો છે

મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા

રાજ્યસભા સાંસદનો દાવો, RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ.પી.જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે

આકાશ તરફ નજર કરી છે હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે

પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતી આ દરમિયાન, કાર્યકરોએ બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું

શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LMV3-M6 રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે

પ્રાચીન બંદર શહેરને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

જાે તમે પૈસાની ઉચાપત કરી અને પછી તે પરત નથી કર્યા તો આવા કિસ્સાઓમાં કોઈ રાહત આપી શકાતી નથી

સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૬ની તારીખ આપી છે : ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી

આ પરીક્ષણ ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીની રેલ ટ્રેક રૉકેટ સ્લેડ સુવિધા પર કરવામાં આવ્યા

અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ અપાઈ

કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે : મોદી

જી રામજી જી કાયદા મુજબ ગ્રામીણ પરિવારોને પ્રતિ વર્ષ ૧૨૫ દિવસની બંધારણીય રોજગારી હક્ક મળશે