
ડૉક્ટર્સની જરૂર નહીં પડે, AI સારવાર આપશે!
મેડિકલ ક્ષેત્રે ઇલોન મસ્કની વિસ્ફોટક ભવિષ્યવાણી
Browse the latest international news and updates

મેડિકલ ક્ષેત્રે ઇલોન મસ્કની વિસ્ફોટક ભવિષ્યવાણી

અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યો કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી વધુ મજબૂત થવા જઈ રહી છે

વધુ એક યુદ્ધના ભણકારા: ટ્રમ્પે ઈરાનના પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યા પછી નેતાન્યાહુ-રુબિયો વચ્ચે વાતચીત થઈ

આ મામલે પોલીસ દ્વારા એક શંકાસ્પદની ધરપકડ થઈ

નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન હવે વેનેઝુએલામાં સત્તા સંચાલનને લઈને બેવડી રણનીતિ અપનાવી રહ્યું છે

અમેરિકામાં સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા દેશવાર ઇમિગ્રન્ટ્સ નામની આ યાદીમાં 120 દેશો અને પ્રદેશોના નામ હતાં

દુનિયાના તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જાેઈએ

કોલંબિયા સાથેના સંબંધોમાં તેમનો રસ મુખ્યત્વે આર્થિક અને વ્યૂહાત્મક સંસાધનો પર હોઈ શકે છે

વેનેઝુએલા મુદ્દે ભારતની પ્રથમ પ્રતિક્રિયા: વાતચીતના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાન લાવે તમામ પક્ષે

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની કરાર પર સહી ન કરવા ચીમકી

મહિલા ગાયબ થયાની ફરિયાદ પછી પોલીસે તપાસ શરુ કરી હતી, ત્યાર પછી શનિવારે મહિલાની લાશ એક ઘરમાંથી મળી હતી

મહેસાણામાં રહેતા આ પરિવારના ભાઈએ અપહરણકારો સાથે સતત વાતચીત અને બાર્ગેનિંગ ચાલુ રાખ્યું હતું

યુવકોએ વીડિયો વાયરલ કરી મદદ માટે પોકાર લગાવ્યો

ભરબજારમાં ટોળાએ સમ્રાટને ઘેરી મારી નાખ્યો

યુએસ બોર્ડર પેટ્રોલની બે દિવસની વ્યાપક ઝુંબેશમાં વિવિધ ચેકપોઇન્ટ ઉપરથી ૪૯ ગેરકાયદે ડ્રાઇવરો ઝડપાયા

આ સમજૂતી ન્યૂઝીલેન્ડ માટે એક ‘ખરાબ સોદો‘ છે, જે ડેરી જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ફાયદો અપાવવામાં નિષ્ફળ રહી છે

સોમવારે ખુલનામાં નેશનલ સિટીઝન પાર્ટી (દ્ગઝ્રઁ) ના નેતા મોતલેબ સિકદરને ગોળી મારી દેવામાં આવી હતી

આ હુમલાઓમાં ઓડેસા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં સામાન્ય જનજીવન પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે

ન્યુઝીલૅન્ડ તેના 100 ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ફાયદો થશે

પસંદગી શૈક્ષણિક રેકોર્ડ અને પોર્ટફોલિયોના આધારે થશે

જાેહાન્સબર્ગના બહારના વિસ્તારમાં આવેલા એક ટાઉનશિપમાં રવિવારે બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

૨૦ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર કોઈપણ સંકટ ઉભું થયું નથી